સુપર આયુર્વેદીક વટી

સુપર આયુર્વેદીક વટી નો ઉપયોગ કરતા હોઈએ ત્યાં સુધી આટલું ધ્યાન રાખવું

• ડાલડા ઘી, અડદ ની દાળ, અથાણું, રીંગણ અને આંબલી નું સેવન સદંતર બંધ કરવું.
• પેકેટને ખોલીને દવાને એર ટાઈટ ડબ્બીમાં રાખવી.
• દવાને ફ્રીજ માં મૂકવી નહીં.
• સવાર સાંજ જમ્યા પછી જ આ દવાનો ઉપયોગ કરવો (ભૂખ્યા પેટે દવા લેવી નહીં).
• આ દવા ઓછામાં ઓછી ત્રણ મહિના માટે જરૂર થી લેવી.
• આ દવા લીધા પછી બીજી કોઈ પણ દવા બે કલાક પછી લેવી.
• દવા લેવાની ચાલુ કર્યા પછી ત્રણ મહિના પછી 4 થી 6 દિવસ માટે દવા લેવાનું બંધ કરવું અને પછી જો યોગ્ય લાગે તો જ ઉપયોગ કરવો.
• 8 વર્ષ થી નીચેના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ એ આ દવા નો ઉપયોગ કરવો નહીં.
•સુપર આયુર્વેદીક વટીને ચાવીને, ભૂકો ચૂરણ કરીને જ ઉપયોગ કરવો.

 

સુપર આયુર્વેદીક વટી લેવાના નિયમ (આ દવા કઈ રીતે લેવી?)
• વધારે દુઃખાવો થતો હોય તો બે ગોળી સવારે અને બે ગોળી સાંજે દૂધ અથવા પાણી સાથે લેવી.
(જમ્યા પછી જ દવાનો ઉપયોગ કરવો)
• શરીરના દુઃખાવા માં આરામ થાય પછી સવારે એક ગોળી અને સાંજે એક ગોળી દૂધ અથવા પાણી સાથે લેવી.
Call Now