ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत् ॥

સુપર આયુર્વેદીક વટી
સુપર આયુર્વેદીક વટી આયુર્વેદના શુદ્ધ ઔષધો તથા ઉત્તમ ભસ્મ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી બનાવેલ છે. આ દવા બનાવવામાં વપરાતી ઔષધીઓ 100% ઓરીજનલ અને શુદ્ધ વાપરવામાં આવે છે. તેમજ આ દવામાં કોઈ પણ પ્રકાર ના કેમિકલ અથવા કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી.
.

સુપર આયુર્વેદીક વટી બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ઔષધીઓ :
મોચરસ,
ગોદંતી ભસ્મ,
આરુગ,
મીઠા સુરજન, સૂંઠ,
અશ્વગંધા,
રાસના,
કરનેલ, કલોંજી,
જૈતુંન,
જાયફળ,
શુદ્ધ શિલાજીત,
યોગરાજ ગુગળ

સુપર આયુર્વેદીક વટી
વા-સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઘૂં સાયટીકા (રાંઝણ) નો દુઃખાવો, ચિકનગુનિય લાવો, ખાવો, સ્નાયુનો દુઃખાવો તેમજ શરીરના કોઈ પણ પ્રકારના દુઃખાવા માં આરામ થાય છે.