Charak Remedies

Explore our range of effective Ayurvedic medicines for wellness.

Ayurvedic Solutions

Explore our range of effective Ayurvedic medicines for holistic health and wellness.

ફાયદા

• દ:ખાવામાં 100% મળે છે. દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.

• ગેસ, અપચો તથા માથા ના દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.

• ઑસ્ટ્રીયો આર્થરાઈટીસ, ઑસ્ટ્રીયો પેરાલીસીસ, ઘૂંટણ નું ઘસાઈ જવું, ગોઠણ માં ગેપ થઈ જવો, ગોઠણ માં અવાજ આવવો વગેરે સમસ્યા માં રામબાણ ઈલાજ છે.

• આ દવા માં કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ તેમજ B- 12 વગેરે ભરપૂર માત્રામાં છે.

• આ દવાનો ઉપયોગ કરવાથી સાંધા ના ઓપરેશન ની જરૂર નહીં પડે અને સંપૂર્ણ રાહત મળી જશે.

• આ દવા માં કુદરતી કેલ્શિયમ છે તેથી કેલ્શિયમ માટે રોજ ની એલોપેથિક દવાઓ લેવાની જરૂર નહીં પડે.

• આ દવા ના ઉપયોગ થી સાંધા નો ગેપ તેમજ ઘસારો આપો આપ ભરાઈ જશે.

• આ દવા માં વિટામિન્સ અને B-12 પણ ભરપૂર માત્રામાં છે તેથી દુઃખાવા નાં ઇન્જેક્શન લેવા નહીં પડે.

• આ દવા માં વિટામિન D-3 પણ છે એટલે બજાર ની એલોપેથિક દવાનો ઉપયોગ કરવાની જરૂર ન

• આ દવા લકવા વાળા દર્દીઓ પણ લઈ શકે છે